MANAGING DIRECTOR

સંકલ્પ સ્કૂલ માં આપનું સ્વાગત છે

           ધાનેરામાં પ્રવૃતિમય શૈક્ષણિક અને સિદ્ધિઓ વૈજ્ઞાનિક અભિગમ આધુનિક સગવડો નૈતિક મૂલ્યો પરિવારિક  લાગણી સારું નહીં પણ શ્રેષ્ઠ ના ચિંતન સાથે સફળતાના સુધી પહોંચાડનાર સ્કૂલ એટલે સંકલ્પ સ્કૂલ.

           શહેરોના મોંઘાદાટ શિક્ષણની સામે ઘરઆંગણે સાયન્સ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે તમારા બાળકને વિશ્વની સાથે કદમ મિલાવી ચાલી શકે તે રીતે સક્ષમ બનાવવા એ જ સંકલ્પ.

                “શિક્ષણ એ જીવનનો ભાગ છે, સમગ્ર જીવન નથી” આ સૂત્ર પ્રમાણે બાળક નો સર્વાંગી વિકાસ થાય તેવું વાતાવરણ સંકલ્પ સ્કૂલ દ્વારા પૂરું પાડવામાં આવે છે

                “વિકલ્પ મિલેંગે હજાર માર્ગ ભટકા ને કે લિયે

                    સંકલ્પ એક હી કાફી હૈ મંજિલ પાને કે લિયે,”

Get Updates

GET Subscribe and stay connected with our letest new & update

 

Download Our School Addmission Form

DOWNLOAD YOUR ADMISSION FORM 

PDF

  • White Instagram Icon

Contact Us

Address

Tel: 02748 222888

Mo: +918000565753

Email: sankalpsos12@gmail.com

Opp. Trayambkeshvar mahadev Temple, Pragatinagar , Dhanera 385310