સંકલ્પ સ્કૂલ ઓફ સાયન્સ
પ્રકૃતિના ખોળામાં સંપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ ,વૈજ્ઞાનિક અભિગમ, ઉચ્ચ ટેકનોલોજી , સંસ્કાર , શિસ્ત ,સંસ્કૃતિ અને સ્વછતાંના સુભગ સમન્વય સાથે નવી દિશા અને નવી પદ્ધતિઓ વડે વિશ્વ સાથે કદમ મીલાવવા બાળક સક્ષમ બને તે આ મુખ્ય ઉદ્યેશ સાથે આ શૈક્ષણિક સંકુલ આકાર પામ્યું છે.
મોટા મોટા શહેરોમાં કુટુંબ થી દુર વધુ નાણા ખર્ચી મોંઘાદાટ શિક્ષણ સામે બાળકને ઘર આંગણે ઉતમ અને ઉચ્ચ ક્વોલીટીનું શિક્ષણ આપવાનો સંસ્થાનો હેતુ છે.
અહી બાળકોને સંપૂર્ણ ભૌતિક સુવિધાઓ ની સાથે ઉત્તમ અને વિશિસ્ટ શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થશે. બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ને જાગ્રત કરવી. બાળકમાં તર્કશક્તિ, સમજશક્તિ અને સંશોધન શક્તિ ખીલે ,તેમજ બાળકના વ્યક્તિત્વ નો સર્વાંગી વિકાસ થાય શુભ આસાય થી સંસ્થા સારું થાય છે.

લાયબ્રેરી
શાળામાં વિશાળ સંખ્યામાં પુરતકો ધરાવતી લાયબ્રેરી છે, જેમાં અભ્યાસક્રમ અનુસારના સંદર્ભ પુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પુસ્તકો, ડ્રોઈંગ, કલ્ચરલ એકટીંવીંટી, ઉધોગજગત, વેપાર અને વાણીજ્યને લગતા પુસ્તકો ઉપલબ્ધ હશે.

કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજી લેબ
સંકુલમાં પરમેનન્ટ કેમેસ્ટ્રી, ફિઝીકસ અને બાયોલોજી લેબોરેટરી બનાવવામાં આવી છે. જે સંપૂર્ણ ભૌતિક સુવિઘાઓથી અને વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ છે. અહીં વિધાર્થીઓ વિષયવસ્તુને પ્રેકટીકલ દ્વારા શીખશે અને સમજ કેળવશે.

કમ્પ્યુટર લેબ
સંકુલમાં અઘતન કમ્પ્યૂટર લેબ છે, આ લેબમાં બાળકો ઓનલાઈન એકઝામ આપશે જેની જાણ વાલીંને કરવામાં આવશે. ઈન્ટરનેટના માધ્યમથી સાયન્સનો વિધાર્થી વિષયવસ્તુને ઊંડાણ થી સમજી અને જાણી શકશે. કમ્પ્યૂટર લેબમાં નિષ્ણાત કમ્પ્યૂટર શિક્ષક દ્વારા જ્ઞાન આપવામાં આવશે.

સ્કુલબસ
ટ્રસ્ટ દ્વારા રક્રૂલબસ અને સ્ક્રૂલવાનની વ્યવસ્થા કરવામાં આવશે. ધાનેરા અને આજુબાજુના લગભગ ૨૦ થી ૨૫ કિ.મી. સુધીના વિસ્તારમાં આવેલા ગામડાઓના વિધાર્થીઓને સ્કૂલબસનીં સુવિધા પ્રાપ્ત થશે.
અન્ય સુવિધાઓ
-
અનુભવી અને તજજ્ઞ શિક્ષકો દ્વારા શિક્ષણકાર્ય.
-
યુનિટ પ્રમાણે આંતરીક ટેસ્ટનું આયોજન.
-
શિક્ષણ તજજ્ઞોની ત્રિ-દિવસીય વાર્ષિક વ્યાખ્યાનમાળા.
-
ધો. ૧ થી જ ક્ષમતા અનુસાર જનરલ નોલેજનું વિશેષજ્ઞાન
-
એન્યુઅલ કલ્ચરલ પ્રોગ્રામ.
-
યોગ અને પ્રાણાયામ શિબિરનું આયોજન.

વિજ્ઞાનપ્રવાહ માટે.
-
વિજ્ઞાનપ્રવાહ માટે ACવર્ગખંડો.
-
વ્હાઈટ માર્કર બોર્ડની સુવિધા.
-
ઉત્તમ સ્ટડીંમટેરીયલ્સ.
-
યુનિટ પ્રમાણે આંતરીક ટેસ્ટનું આયોજન.
-
તજજ્ઞો દ્વારા વધારાના શૈક્ષણિક વર્ગોનું આયોજન.
-
GUJCETઅને JEE ના વર્ગોનું આયોજન