Search

Lockdwon

મને કહેતા ગર્વ થાય છે કે સંકલ્પ મેડ ઈન ચાઈના થી હાર નથી માન્યો અને આવી પરિસ્થિતિમાં પણ સંકલ્પ ના ગુરૂજી પોતાનો ધર્મ નિભાવી રહ્યા છે અને વિધાર્થીઓ ને પણ કાર્યરત રાખ્યા છે

ખરેખર સંકલ્પ સ્કૂલ નહી પણ પરીવાર છે

*સંકલ્પ માત્ર વિધાલય નહી એક વિચાર છે* સંકલ્પ માત્રા કાર્યાલય નહી વિધાર્થીઓ નું સપનું છે *સંકલ્પ સ્કૂલ નહી પણ ગુરૂ-શિષ્યો નું પવિત્ર બંધન છે* સંકલ્પ માત્ર ઓફિસ નહી વિકાસ પામતું ઘટાદાર વ્રૃક્ષ છે *સંકલ્પ માં માત્ર સાચું જ નહી પણ તેના જુઠ માં પણ વિધાર્થીઓ નું હિત હોય છે* સંકલ્પ માત્ર મંદિર નહી ભવિષ્ય નિર્માણ નો દ્વાર છે *સંકલ્પ ની સત્યતા હું નહી પણ ઉગમણે ત્રિલોકી નાથ કહે છે* જયાં છે સંકલ્પ ત્યાં નથી કોઈ વિકલ્પ

*જય સંકલ્પ* વિધાર્થી પ્રજાપતી દિનેશ જોગાજી 12- સાયન્સ

0 views
Get Updates

GET Subscribe and stay connected with our letest new & update

 

Download Our School Addmission Form

DOWNLOAD YOUR ADMISSION FORM 

PDF

  • White Instagram Icon

Contact Us

Address

Tel: 02748 222888

Mo: +918000565753

Email: sankalpsos12@gmail.com

Opp. Trayambkeshvar mahadev Temple, Pragatinagar , Dhanera 385310